________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૭૧
વાંકે કરવા માટે કઈ શકિતમાન નથી. બીજી વાત
अम्हे पंचसई म ति ! एय. पाणाद'इणे । कडिबद्धा सया पासे, सठिआ सेवगा वरा ॥१०॥ अण्णे सत्तहस्माइं, आसारुढा सक्किमा । चिहृति रकखगा अस्स, नयराओ बहिं सइ ॥१०॥
હે મંત્રી અમે પાંચસો એને માટે પ્રાણ આપનારા છીએ. હંમેશા એને માટે અમે કટિબદ્ધ શ્રેષ્ઠ સેવક છીએ. ૧૦૧
વળી એના બીજા સાત હજાર પરાક્રમવાળા અશ્વારૂઢ રક્ષકે હંમેશા નગરની બહાર ઉભા છે. ૧૦૨
જે આ કુટરાજ અમને હુકમ કરે તે દાનના દાંત પાડી નાખવા પણ અમે શકિતમાન છીએ. જે તમને અવિશ્વાસ હોય તે સિંહલરાજને પુછા. જેથી તમને વિશ્વાસ થાય. | હે મંત્રી ! કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે જે અમારા કુટરાજને વકે દષ્ટિએ જુવે ? આથી તમારે એ વાત મૂકી દેવી. તમે આને સાધારણ કુકડો ન જાણે, આ તે લેકમાં ઉત્તમ એ ફટરાજ છે.”
આ પ્રમાણે નાની પ્રભાવવાળી વાણી સાંભળીને મંત્રી મૌન ધારણ કરી પોતાની પુત્રીને સમજાવવા કહે છે