________________
શ્રી ચંદ્રરાજ ચારિત્ર
સરાવાને કાંઠે તબૂએ સ્થાપીને નિવાસ કર્યાં. તે પછી ભાજન કરી પરિશ્રમ દૂર કરી, સારાં વસ્ત્રો પહેરી કુટરાજના આદેશ લઈ સધ્યા સમયે રાજા પાસે ગયા. વિવિધ મધુર ગીત-ગાન વડે રાજાના ચિત્તને પ્રસન્ન કર્યું.... સંતુષ્ટ ચિત્તવાળા રાજા કહે છે કે, ‘ આજે તમને રસ્તાના ઘણા થાક લાગ્યા છે, તેથી આજ વિસામા લા, આવતી કાલે સવારે અમે નાટક જોઈશુ
૨૬૮
તે પછી નટા પેાતાના ઉતારે ગયા. તે વખતે નગરલોકો તેની પાસે કૂકડાને જોઈને કહે છે કે, હું નટો ! આ કૂકડા અવાજ ન કરે તેવી રીતે તમે। યત્નપૂર્ણાંક રાખશેા. કદાચ એ અવાજ કરશે તે। મત્રીના જમાઈ એના શબ્દ સાંભળી દેશાંતરેજશે. તેના નિમિત્તના દોષ તમને થશે.
6
આ હકીકત સાંભળીને કટરાજ પણ મારે મૌન રહેવુ' જોઇએ' એ પ્રમાણે પેાતાના મનમાં નિશ્ચય કરે છે. નગરજના પણ પાતપેાતાને ઘરે ગયા.
અનુક્રમે રાત્રિ પૂર્ણ થતાં પ્રભાત સમયે ગઈ કાલની વાત ભૂલી જવાથી, પેાતાના જાતિસ્વભાવને લીધે યુ ટરાજ ઉચ્ચ સ્વરે વારંવાર મધુર અવાજ કરે છે, તે સાંભળીને નગરજનો પણ નિદ્રારહિત થયા. દેવમંદિરામાં ઝાલર વાગે છે. સૂર્ય પણ પુર્વાંચલના શિખર ઉપર ચઢયા.