________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
અવશ્ય કરવું છે. પછી તે પ્રયાણ કરવા માટે ઉત્સુક મનવાળા થયે. કારણ કે મુઢ માણુસે। શુભ-અશુભ મુર્હુત ને ગણતા નથી.
૨૬૭
તે વખતે મત્રી કહે છે કે, શુભ ફળને આપનાર કૂકડાનેા સ્વર સાંભળીને પ્રયાણ કરવું” એ પ્રકારનું નૈમિત્તિકનુ વચન અવશ્ય માનવું જોઈએ, એમ કહી તેને અટકાવે છે.
લીલાધર પણ ‘શુભ મુહુત વિના પ્રયાણું સફળ ન થાય' એમ જાણીને પ્રયાણુથી અટકયા. લીલાવતી પશુ પેાતાના સ્વામીની પાસે રહી, ક્ષણવાર પણ તેને દૂર કરતી નથી. કુશળ માણસેા પાતાનું કાર્ય સાધવામાં હુ'મેશા પ્રમાદ વગરના હોય છે.
આ પ્રમાણે મત્રીશ્વર બુદ્ધિના પ્રભાવે તેને પેાતાના ઘરમાં છ મહિના સુધી રાખે છે, તે પણુ લીલાધરનું મન વિદેશ જવા માટે અત્યંત ઉત્કંઠાવાળું છે. તો પણ તે કૂકડાના સ્વર ન સ`ભળાયાથી પ્રયાણ કરી શકતા નથી.
આ વખતે ફરતુ ક્રતુ... તેનટેનું ટાળુ તે નગરમાં આવ્યુ. ઢાલી દુંદુભિના અવાજથી દિશામ`ડળને ગનાયુક્ત કરતા તે નટાએ રાજાની પાસે આવીને નિવાસ માટે ઉતારા માગ્યા. રાએ પણ મંત્રીના ઘરની પાસે તેઓને નિવાસ માટે સ્થાન આપ્યુ. નટાએ ત્યાં ઉતારા કર્યો તેના સૈનિકાએ નગરની મહાર