________________
૨૫૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર..
માનુ છું. તેથી કોઈ પણ ઉપાયે લાવીને તે મને આપે.’ दव्वदाणेण तुट्ठो सो, तंबचूलं पयाहि । दविणदाणओ वस्सं जायए सयलं जगं || ८४ ॥
દ્રવ્ય આપવાથી ખુશ થઈને તે કૂકડાને આપશે. દ્રવ્ય આપવાથી આખું જગત વશ થાય છે. ૮૪ નટા પાસે સિંહલરાજાએ કરેલી કૂકડાની માગણી
આ પ્રમાણે કદાગ્રહરૂપી ગ્રહથી વ્યાપ્ત થયેલી રાણીને રાજા કૂકડાને લાવવા માટે નટ પાસે પેાતાના સેવાને મેલે છે. રાજાની આજ્ઞા થવાથી તેઓ પણ તરત ત્યાં જઈને નટા પાસેથી કૂકડાની માગણી કરે છે. તેઓએ કહ્યું કે—
एस भूवो हि अम्हाणं, अओ दाउँ न पकला । एयस्स पहावओ नृणं, सव्वहा सुहिणो वयं ॥८५॥
આ અમારો રાજા છે, આથી અમે તેને આપવા સમ નથી, ખરેખર તેના પ્રભાવથી અમે બધી રીતે સુખી છીએ. ૮૫
હું રાજસેવકે ! તમારા સ્વામીના ચિત્તને ખુશ કરવા અમે નાટક અતાવ્યું. ત્યારે તેમને કૂકડાની ઈચ્છા ઈ. આ રાજાઓની નીતિ નથી. કદાચ તમારા રાજા એમ માનતા હોય કે - એક લાખ દ્રવ્ય નાટક જોયુ ' એ પણ તમારે માનવુ નહિ. તેનાથી પણ વધારે આપનારા લાકમાં
આપીને મે
અમને તા
ઘણા
મળ્યા છે..