________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨ ૬૧
नियदेहविलग्गाई, भूसणाइं विलाइअ । मा उम्मज्जसु ताई च, लभंते पामरे हि वि ॥९४॥
યૌવન, ધનસંપત્તિ, પ્રભુતાઈ, અવિવેકીપણું એ એકેક પણ અનર્થ માટે થાય છે, તો જયાં આ ચારેય હોય ત્યાં શું વાત કરવી ? ૯૧
આથી પહેલાં પોતાનું સ્થાન નિચ્ચે જોવું. પણ મારું દુઃખ જોઈને હસવું નહિ. ૯૨
હે મૂઢ! તું પાકી ગયેલા પાંદડાની દશાને જાણ નથી, માટે વિચાર કરીને પછી તું મનમાં ગર્વ કર. ૯૩
પોતાના દેહમાં લાગેલાં આભૂષાણે જોઈ ને તું ઉન્માદ ન કર. તે તે પામર લોકે પણ મેળવે છે. ૯૪
આ પ્રમાણે ભિખારીનાં વચન સાંભળી લજજા પામી લીલાધર તેને પ્રણામ કરી વિનયપૂર્વક કહે છે કે તમે સાચું કહ્યું. હું તમને હિતશિક્ષા આપનાર ગુરુ માનું છું અપ્રિય પણ હિતકર વચન કેણ ન માને ?
विद्धि म' मेंहसंमूढे, बालचेट्टाविहायगं । नाऽडराहिओ नए धम्मेो, हियसिम्खा न धारिआ ॥९॥
| મોહમુઢ અને બાળચેષ્ટા કરનારા અને ધિક્કાર છે. મે ધર્મની આરાધના ન કરી, અને હિતશિક્ષા ધારણ ન કરી. ૯૫
તે પછી તે ભિખારી મૌન ધારણ કરી અન્ય સ્થાને ગયે. લીલાધર પણ તેનાં હિતકારી વચનેથી દ્રવ્ય ઉપાર્જન