________________
૨૧૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
હથેળીમાં “આ કૂકડે મારે પતિ ચંદ્રરાજા છે એવા અક્ષરે લખીને મંત્રીને સમજાવ્યું, તે આ પ્રમાણે– जो पंजरे निवडिओ चरणाउहो मे,
| મત્તા સ વિનિવ સ ! ળો. तकाम्मकारणमिहं खलु मे विमाया,
વિહિમિ વિવરીયા નાTrt wદ્દા “આ પાંજરામાં રહેલ જે ચરણાયુધ કૂકડે છે, તે મારે પતિ ચંદ્રરાજા છે. હે મંત્રી ! તે તમે જાણે. અને તે કર્મનું કારણું ખરેખર વિમાતા છે. વિધાતા રોષ પામે ત્યારે લોકેની વિપરીત ગતિ થાય છે.” ૪૬
આથી સર્વ હકીકત જાણવાથી મંત્રીએ વીરમતીને બધો ય કૂટ-પ્રપંચ જા. આશ્ચર્ય પામ્યા છતાં પણ તેણે તે વાત ન પૂછી. તે પછી તેને પ્રણામ કરી રજા લઈ પિતાને ઘેર ગયે.
આ ચંદ્રરાજાના કૂકડાના સ્વરૂપની વાત દેશાંતરમાં પણ પ્રસિદ્ધ થઈ. બધા લોકો “તે વીરમતીને ધિક્કાર હ” એમ બોલવા લાગ્યા. જેણે રાજ્યના લોભથી પિતાના પુત્રને આવી દશા પમાડ્યો. વીરમતીના ભયથી ત્રાસ પામી કેઈપણ તેની આગળ પ્રત્યક્ષ થઈને કહેવા સમર્થ થતા નથી. કહ્યું છે કેउवएस्सो हि मुक्खाणं, पकोवाय न संतीए । पयपोणं भुजंगाणं, केवलं क्सिवड्ढणं ॥४७॥