________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૨૩૭
ગતિ શીખે છે. આથી તે આપે. તમે ખીજો કૂકડા લઈ પાળજો. હે · પૂજ્યા ! તમારી કૃપાદૃષ્ટિથી મારે ધન આદિની ઇચ્છા નથી. જો ઇચ્છા થશે તે આ જગતમાં ઘણા રાજા છે. તેમની પાસેથી માગીશ. પરંતુ આ કૂકડા તમે મને આપે. ’
આ પ્રમાણે શિવકુમારનું વચન સાંભળી વીરમતી ખાલી : 'હે ભદ્ર ! હાથી, ઘેાડા, ધન, ધાન્ય, વસ્ત્ર, અલકાર આદિ મૂકી તુ મૂખ થઈને આ તુચ્છ વસ્તુ. કેમ માગે છે ? પક્ષીનું દાન કરવામાં મારી કઈ શેાલા ? આબરૂ કઈ? શું કાઈ ઠેકાણે પક્ષીનું દાન તે સાંભળ્યુ છે ? વળી એ કૂકડા તેા વહુને ક્રીડા કરવા માટે રાખ્યા છે, તે આપી દઈને તેને દુ:ખી કેમ કરાય? આથી તે છેડીને બીજુ કાંઈ મનવાંછિત માંગ.
શિવકુમાર કહે છે કે, ‘હે મહારાણી ! પક્ષી આપવામાં શુ વિચાર કરેા છે ? માગેલ વસ્તુ આપવાથી તમારા યશની હાનિ થશે નહિ. હું જાણું છું કે પ્રાણા કરતાં પણ વધારે વહાલું આ પક્ષી છે, આથી તમારી આપવાની ઇચ્છા ન હાવાથી આ બહાનું કાઢે છે. જો આ કૂકડા તમે નહિ આપી શકેા તેા ખીજું શું આપી શકશે ?”
નટને અત્યંત આગ્રહવાળા જાણી, તેને ઘણી રીતે સમજાવ્યેા છતાં પણ તે પેાતાના આગ્રહ છેડતા નથી, તેથી ખીજો ઉપાય ન મળવાથી તે તેનું વચન સ્વીકારીને