________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
સ્વસ્થ મનવાળી થઈને તે મંત્રીને પાંજરું સોંપી કહે છે કે, “હે મંત્રી ! આ પાંજરું લઈને મારી સાસુના હાથમાં આપજે.”
તે પછી મંત્રી પાંજરું લઈ ઊભું થઈ વીરમતીની, પાસે જઈ તેને કૂકડાનું પાંજરું સેપે છે. તેણીએ પણ નટોના અધિપતિને તે આપ્યું. મનવાંછિત મળવાથી નટમંડળ પણ ઘણો આનંદ પામ્યું. તે પછી તે બધા વીરમતીને પ્રણામ કરી પિતાના સ્થાનકે ગયા. કડારૂપે રહેલ ચંદ્રરાજા પાસે નાટકન્યા
શિવમાલાની પ્રાર્થના હવે પાંજરું લઈ શિવમાતા પિતાના આવાસે આવી. મહાપુરુષને યોગ્ય શય્યા ઉપર પાંજરાને મુકે છે. તે પછી તે પોતાના પિતા સાથે પ્રણામ કરી તે કૂકડાને કહે છે अज्जपज्जतमम्हाणं, नाहो कोवि न भूयले । राय ! अज्ज वयं सवे, जाया नाहजुया धुवं ॥७१॥ तुं नरिंदो वयं सव्वे, पयाओ तुव आसिमो। नवनवरसाणंदो, तुम्ह किवाइ होहिइ ॥७२॥ भूरिपुण्णवहावेण, तुम्हारिसाण संगमो । लष्मए जेण लोगम्मि, दुल्लहा साहुसंगई ॥७३॥
આજ સુધી આ પૃથ્વતલ ઉપર અમારે કઈ નાથન ન હતો, હે રાજ ! આજે ખરેખર અમે બધા સનાથ થયા.” ૭૧