________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
૨૪૫
તમે રાજા છે, અમે બધા તમારી પ્રજા છીએ. તમારી કૃપાથી નવા નવા રસને આનઃ થશે. ૭૨
ઘણા પુણ્યપ્રભાવે તમારા જેવાના સંગમ થાય છે, કારણ કે લેાકમાં સજ્જનાના સંગમ દુભ છે. ૭૩
હે રાજન ! આજથી પહેલા આપની સ્તુતિ કરીને પછી અમે બીજા રાજાની સ્તુતિ કરીશ. કારણ કે— जो विहाय को मूढो, थुज्ज अवरं जणं । चिच्चा खीर जलं खारं, को हि पिविउमिच्छड़ ॥ ७५ ॥
યેાગ્યને ડી કયા મૂઢ ખીજા માણસની સ્તુતિ કરે ? દુધને છેડી ખારું પાણી પીવા કયા માણસ ઈચ્છે ? ૭૪
હે રાજન ! આપે હંમેશા આનદ્મમગ્ન થઈ ચિતારહિત થવું. એ પ્રમાણે વિનયપૂર્વક કહી કૂટરાજની આગળ મધુર દાડમ આદિ સ્વાષ્ટિ પદાર્થો મૂકે છે, તે પણ ચાંચ વડે ઇચ્છા મુજબ ખાવા લાગ્યા, તેા પણુ પ્રિયાના વિયેાગથી દુઃખિત, ગુણાવલીના સ્મરણથી કં રુંધાઈ જવાથી તેના ગળામાં રહેલ તે નીચે ઊતરતું નથી. તેવા પ્રકારે તેને જોઈને શિવમાલા કહે છે— विहंगम महाराय ! मा विसायं कुणिज्जसु । मुंजाहि साउवन्धुई, अंते भद्दं भविस्स ॥७५॥
હે પક્ષીરાજ ! તમે ખેદ ન કરો. સ્વાદિષ્ટ વસ્તુ આએ. છેવટે કલ્યાણ થશે. ૭૫