________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર.
મંત્રીએ ગુણાવલીને આપેલ આશ્વાસન આપીને સભા વિસર્જન અવસરને જાણ મંત્રી
6
આ તરફ વીરમતી પાંજરું કરી સ્વસ્થાને આવી. તે પછી ગુણાવલીને આશ્વાસન આપવા તેની પાસે આવ્યેા. તે વખતે ગુણાવલી કહે છે કે, હું મંત્રી ! કોઈ પ્ણ ઉપાયે મારી સાસુને સમજાવી કુટરાજને લાવી મને આપે. કારણ કે તેના વિરહ મને ઘણી પીડા કરે છે. નટો મારા પતિને લઈને કત્યાંય પણ જશે, તેથી ફરીથી તેને સમાગમ કેવી રીતે શે ? આ નરભ્રમરને તા પગલે પગલે નવા નવા મિત્રો અને નવી નવી સ્રીએ મળશે, પરંતુ પ્રિય વગર મારી કઈ ગતિ થશે ? તમે પણ એ વિચારે. કૂકડાપણાને પામેલા એની માતાના મનારથ કાચ સફળ થશે, અને તેા જીવીશ ત્યાં સુધી પીડા થશે. દુષ્ટ મનવાળી તેણીના પ્રાણવનાશક ઉપાલ બને જીવનપર્યંત કેવી રીતે સહન કરીશ ? આશાના પાશથી બંધાયેલી અને વિત છેડશે નહિ. આ સાસુ મારી પૂવન વૈરિણી છે, જેથી તેણે મારા પતિને પક્ષી કરી દીધે।. હજુ પણ તેના હૃદયમાં ક્રોધ શાંત થયે નથી. આગળ પણ કાળી સાપણની મા એ મને દુઃખ આપશે. જે કાઈ અને મારા પ્રિયતમની સાથે સમાગમ કરાવી આપે, તેને હું બે હાથ જોડું, મારા પ્રાણ આપું, તેનુ હ ંમેશા દાસીપણું કરું, તેમના ચરણાની સેવા કરુ, હુ ંમેશા તેના હુકમને મસ્તક ઉપર ધારણ કરું, લેાકમાં સવે લે
૨૪૬