________________
૨૩૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
માંથી પગના ઘાતથી રત્નજડિત એક સોનાનું કાળું ખસેડી ચાંચમાં લઈને નીચે તેઓની આગળ નાંખે છે. બધા લેકની નજર સમક્ષ નીચે પડેલા કળાને જેતે શિવકુમાર એકદમ લઈને “ચંદ્રરાજા વિજય પામે ” એ પ્રમાણે જયઘોષણા કરે છે. તે પછી ઢેલ વગાડીને પણ તેને જયપટ ઘણો વગાડ્યો. તે પછી સર્વે લેકે વીરમતીને ન જોતાં હોય તેમ વિવિધ વસ્ત્ર-આભરણ આદિ દેવા લાગ્યા.
તે વખતે શિવકુમાર વગેરે નટગણ પણ વસંતઋતુમાં વિવિધ વનરાજી વડે ગિરિવર શેભે તેમ વસ્ત્ર-અલંકારે વડે શેભે છે. નટે અને નટએ પણ અમૂલ્ય વસ્ત્રો પહેરી અપૂર્વ હોય તેવા દેખાય છે.
તે પછી મનવાંછિત કરતા અધિક દાન મળવાથી દારિદ્ર દૂર થવાથી સંતોષ પામી તે શિવકુમાર આદિન પિતાના સ્થાને ગયા.
નિયમ વિરુદ્ધ દાનથી વીરમતીને રેષ
આ તરફ પિતાના નિયમ વિરુદ્ધ દાન અપાતું જોઈ ને વીરમતીના દેહમાં ક્રોધાગ્નિની જવાળાઓ ચેતરફ ફેલાઈ. પછી કપાકુળ મનવાળી તેણીએ વિચાર્યું કે, “હું સભામાં હોવા છતાં વિવેક વગરના કયા મૂર્ખ મારી પહેલાં દાન આપીને દાની થવાની મહેચ્છા કરી? એ ખરેખર મોસાળમાં માટે થયેલો દેખાય છે, તે મૂખ મારી