________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
“ જેમ મીઠા વગરનું અન્ન, હાથી વગરની સેના, પત્ર વગરની વેલ, તેમ ચંદ્ર વગરની સભા છે.”
૨૩૪
એ રીતે ચંદ્રરાજા વગરની સભાને તે નિસ્સાર માને છે. તે વખતે વારંવાર ગવાતા પેાતાના યશને સાંભળીને તે કૂકડા વિમાતાના ભયને અવગણીને લાખના મૂલ્યવાળા કચાળાને પાંજરામાંથી બહાર નીચે ફ્રેંકે છે.
શિવકુમાર નટ પડતાં તે કચાળાને જલદી પેાતાના હાથમાં લઈ માટેથી · ચંદ્રરાજા વિજય પામે। ’ એમ આલ્યા.
તે વખતે પ્રથમ દિવસની પેઠે ઉત્ક ઠિત બધાય લેાકેાએ પુષ્કળ દાન આપ્યું. ત્યાં સેનાની વૃષ્ટિ થઈ. વીરમતીના ફૂંકડારૂપે રહેલ ચદ્રરાજા ઉપર રાષ
(
કૂકડાના અવિનય જોઈ અત્યંત કાપ પામી તે વીરમતી રાણી તલવાર લઈને જ્યાં ગુણાવલી બેઠી છે ત્યાં જઈને હાથમાં પાંજરુ લઈને ખેલી : હૈ દુષ્ટ ! ધૃષ્ટ ! હજુ પણ તને લાજ નથી ? મારી પહેલાં તે નટાને કેમ દાન આપ્યું? આ અવિનયનુ ફળ મેળવ. હવે તને જીવતા છેાડીશ નહિ.' એમ એટલી તલવાર ખેંચી જેટલામાં પ્રહાર કરતા જાય છે, તેટલામાં ગુણાવલી વચ્ચે પડીને હાથ પકડીને ખાલી કે, • હે માતા ! કાપ ન કરે, આ ગરીબ પક્ષી દાનમાં શુ સમજે? આ દુ:ખીના દેહને જુએ. પાણી પીતા એની પાંખના સ્પર્શથી કચાળુ