________________
શ્રી ચંદ્રરાજ ત્રિ
તે જ વખતે બધી મધ્યભાગમાં વશદ સ્થાપે છે. તે વખતે—
૨૩૩
સામગ્રી તૈયાર કરી રગભૂમિના
गुणावली कंचणपंजरत्थं, पिय समादाय निए गवक्खे | नवं नवं नाडयमिक्खिउ सा,
ठासी खण' दुक्खविणासणाय ॥५४॥ |
“ ગુણાવલી પણ કાંચનના પાંજરામાં રહેલા પેાતાના પ્રિયને લઈને પેાતાના ગવાક્ષમાં નવાં નવાં નાટક જેવા માટે અને ક્ષણવાર દુ:ખ દૂર કરવા માટે બેઠી.” ૫૪
'
બીજા દિવસે પણ કટરાજનું દાન
શિવકુમાર પણ ભરતનાટ્ય વગેરે જુદાં જુદાં નાટકો કરી, ‘ચંદ્રરાજા જયવંતા વ’એ પ્રમાણે ખેલતા વીરમતી પાસે આવ્યેા.
તે પણ · ચંદ્રરાજા જય પામે ’ એ પ્રમાણે શબ્દ સાંભળી ઘણા ખેદુ પામી કાંઈપણ ન ખાલી. ઇનામ આપવા તેણે પેાતાના હાથ લાંએ ન કર્યાં તેથી નગરજન પણ વીરમતીનું મુખ જોતાં દાન દેવાની ઇચ્છા હેાવા છતાં તેમ જ ઊભા રહ્યા. શિવકુમાર પણ વીરમતીના આશયને ન જાણવાથી સ સભા તરફ ટ ફૂંકતાં—
लवणेण विणा अन्न, सेणा य गयवज्जिया । पत्तहीणा जहा वल्ली, चंदहीणा तहा सहा ॥ ५५ ॥