________________
શ્રી ચદ્રાજ ચરિત્ર
નિશાળમાં ભણ્યા નથી. તેનું લાંબું આયુષ્ય છે કે જેથી અહીંથી જીવતા નીકળતાં મેં જોયા નથી. ’
<
પાંજરામાં રહેલા કુકડાએ પ્રથમ ઇનામ આપ્યુ'' તે તેણે ન જાણ્યું. આથી વીરમતી તેની ઉપર કાપ ન પામી.
૩૧
તે સમયે સમયને જાણનાર મંત્રી કહે છે કે, હું - ભગવતી ! રાષ કરવાનુ કાઈ કારણ નથી. જે કાઈ એ દાન આપ્યું, પણ તેથી યશ તેા તમને જ મળ્યા. સરળ ભાવે જાણવું કે જેમ શૂર પુરુષા યુદ્ધમાં સ્વામીની આગળ જઈને યુદ્ધ કરે છે, તેમ દાતારા પણ પેાતાના સ્વામીના ગવાતા યશને સાંભળીને છાના રહેતા નથી. વળી બીજી વાત એ છે કે જેણે દાન આપ્યું તે પણ તમારી પુત્ર સરખી પ્રજા જ છે, તે શું માતાની આગળ ખાળ ક્રીડા ન કરે ? તેની ઉપર રાષ ન કરવા ઘટે.’ આ પ્રમાણે મંત્રીએ સમજાવવા છતાં પણ તે કાપથી ન અટકી.
તે પછી રાજસભા વિસર્જન કરી કાપયુક્ત ચિત્તવાળી તે વીરમતી પેાતાના સ્થાને ગઈ. તે વખતે સૂય પણ અસ્ત પામ્યા. તે પથારીમાં સૂતી, પણ ચિ'તાકુળ મનવાળી આમતેમ આળોટવા છતાં ક્ષણવાર પણ નિદ્રા સુખ ન પામી. કહ્યુ છે કે—
चिंता चितासमा वुत्ता, बिदुमेत्तविसेसओ । सजीवं दहए चिंता, निज्जीवं दहए चिता ॥ ५१ ॥