________________
૨૧૮
શ્રી ચ`દ્રરાજ ચરિત્ર
તેની પાસે દૂત મેકક્લ્યા. તે અવિલખિત પ્રયાણ વડે ઘણી ભૂમિ એળગી આભાનગરીમાં આવીને સભામાં સિહાસન ઉપર બેઠેલી વીરમતીના હાથમાં પેાતાના સ્વામીના લેખ આપ્ચા.
તેણીએ પણ તે લેખ આ પ્રમાણે વાંચ્ચા, હું રડે ! મૂઢ બુદ્ધિવાળી, તેં જે ક્ષત્રિય રાજાને પ્રકેાપિત કર્યાં હતા તે જલ્દી તારુ રાજ્ય લેવા આવે છે, તેથી તારે પેાતાના દેશનું રક્ષણ કરવા તૈયાર રહેવુ..’
6
આ પ્રમાણે લેખના અથ વિચારી ક્રોધથી નખથી શિખા સુધી મળતી તે મેહું લાલચેાળ કરી ખોલી હું દૂત! તું ઉતાવળે જઈ ને તારા સ્વામીને જણાવ કે, 'હું રડાપુત્ર ! જો તું માણસ હાય તે પેાતાના વચનનું પાલન કરજે અને જલ્દી અહીં. આવજે, તેમ જ તું રાણી જાચે। હા અને પેાતાની માતાનું સ્તનપાન કર્યુ હોય તા એકદમ મારી ષ્ટિમાગ માં આવજે. જો તુ ક્ષત્રિયકુળમાં જન્મ્યા હા તે। આ કામમાં વિલંબ કરતા નહિ. જો કેડમાં સાચી તલવાર ધારણ કરતા હો તે યુદ્ધમાં પોતાનુ પરાક્રમ બતાવજે. તું પહેલાંના દિવસે ભૂલી જઈ ને ફોગટ બડાઈ કરે છે. યુદ્ધમાં અવળા મુખવાળા થઈ ને કેટલીક વાર અહીં'થી નાસી ગયેલા તને હુ' જાણું છું'. તે જ હુ' પેાતાને વીર માનતી વીરમતી છું. તે જ્યાં સુધી આ વીરમતીને જોઈ નથી ત્યાં સુધી તને યુદ્ધની વાત