________________
૧
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
થા. નહિતર તું કડવાં ફળ પામીને ખરાબ દશા પામીશ. હવે પછી તને જે ગમે તે સ્વીકાર. વધારે શું કહું ? હું રાજ્યાસન ઉપર બેસીને પ્રજાનુ' સ‘રક્ષણ પેાતે જ કરીશ. રાજ્ય પણ સ્વામી વગરનુ થશે નહિ. જો તું પેાતાનુ હિત ઇચ્છતા હાય તા મારું' વચન માન્ય કર.'
અવસરના જાણુમંત્રીએ તેવુ વચન સ્વીકાર્યુ, તેથી વીરમતી પ્રસન્ન થઈને ખોલી : હું મંત્રી ! હમણાં વિલ`ખ કર્યા વિના આખા નગરમાં આ પ્રમાણે પટહઘાષણા કરાવ કે, આજથી માંડીને વીરમતી રાણી રાજ્યાસન પર બેસીને રાજ્ય કરશે. આથી દરેકે તેમની આજ્ઞા માળાની જેમ મસ્તકે ધારણ કરવી. જે તેની આજ્ઞાનું અપમાન કરશે, તે દંડને લાયક થશે. વધારે શું કહેવું ? જેએ આભાપુરીમાં રહેવાથી કંટાળ્યા હાય, અને યમપુરીમાં જવાની ઇચ્છા હોય, તે જ વિરુદ્ધ વનારા થવું.
6
વીરમતી રાજ્યાસન ઉપર બેઠી એવી પટહાદ્ઘાષણા આ પ્રમાણે તેની આજ્ઞા પ્રમાણે મત્રીએ નગરમાં પટહુ વગડાવ્યેા.
પટઘાષણા સાંભળવા માત્રથી નગરલેાક આશ્ચય પામી, ‘આ શું, આ શું” એમ વિચાર કરે છે. સ્ત્રી વગરના રાજા તે સાંભળ્યો છે, પર`તુ રાજ્યની માલિક સ્ત્રી તે કયાંય સાંભળી નથી. આભાપુરીમાં આ નવું