________________
૧૨
શ્રી ચંદ્રરાજ ચરિત્ર એને તારા ઘરે રાખવી, સૂક્ષમ બુદ્ધિથી–ઝીણવટપૂર્વક તપાસ કરીશું, જે સાચું હશે તે જણાશે.” - આ પ્રમાણે રાજાનું વચન પ્રમાણ કરીને મંત્રી રાજપુત્રીને પોતાના નિવાસે લઈ ગયે. “જે ભાગ્યથી રક્ષણ કરાયેલ છે તેને અન્યથા કરવા કોઈ સમર્થ નથી”
કહ્યું છે કે – अरक्खियं चिट्ठइ देव्वरक्खिय',
सुरक्खियं देव्वय विणस्सइ । जीवेज्ज एगो वि वणे विसज्जिओ,
___ कयपयत्तो वि गिहे विणवसइ ॥२८॥ पत्तव्यमत्थं लहए मणूसो, देवो वितं लंघइडं न सको । तम्हा न सोएमि न विम्हओ मे,
વં ચ ર દિ તે સિં ારા રક્ષણ ન કરવા છતાં, જે ભાગ્યથી રક્ષણ કરાયું હોય તે રહે છે, અને સારી રીતે રક્ષા કરવા છતાં ભાગ્યથી હણાયું હોય તે વિનાશ પામે છે. વનમાં એકલો છેડી દેવા છતાં વનમાં જીવે છે, અને ઘણે પ્રયત્ન કરવા છતાં પણ ઘરે વિનાશ પામે છે.” ૨૮ ' ,
મનુષ્યને ભાગ્યમાં જે મળવાનું હોય તે મળે છે, દેવ પણ તેને ઓળંગવા સમર્થ થતો નથી, તેથી હું