________________
શ્રી ચ'દ્વરાજ ચરિત્ર
૧૯૩
શેાક કરતા નથી કે આશ્ચય પામતા નથી, જે અમારું છે, તે પારકું થવાનું નથી.” ૨૯
મંત્રીએ રાજપુત્રીને જમાડીને તેને આશ્વાસન આપ્યું. હે રાજપુત્રી! તારે કોઈ ચિંતા ન કરવી. વધારે ધર્મારાધન કરવું, તારા અશુભ અવશ્ય હું. મહેનત કરીને તારા પતિના તારા પિતા હમણાં પ્રસન્ન મનવાળા થયા છે, આથી તું નિશ્ચિત થા.’ આ પ્રમાણે આશ્વાસન મળવાથી રાજકુમારી મંત્રીના ઘરે સુખપૂર્વક રહેવા લાગી.
સમય ગયેા છે, સંગમ કરાવીશ.
પ્રેમલાલચ્છીના વિવાહ માટે ગયેલા પ્રધાનાને હકીકત પૂથ્વી
હવે બીજે દિવસે પૂગિરિના શિખર ઉપર સૂર્ય ચઢયો ત્યારે પેાતાના નિત્ય નિયમ મુજખ રાજા, સામંત તથા મ`ત્રીગણથી પરિવરેલા રાજસભામાં સિંહાસન ઉપર બેઠા. ત્યારે સમયના જાણકાર સુબુદ્ધિમંત્રી એલ્યા કે,
હું નરેશ્વર ! પહેલાં રાજકુમારી માટે વર જોવા માટે જે ચાર પ્રધાનાને માલ્યા હતા, તેઓ વરનું રૂપ જોઈ ને આવ્યા છે, તેઓને જ વરનું સ્વરૂપ પૂછવુ જોઈએ. તેઓએ જેમ જોયુ... હાય તેમ તમને કહેશે. હાથમાં રહેલા ક'કણને જોવા માટે અરીસેા લેવાના પ્રયાસ કરવા નકામા છે.”
ચ. ચ. ૧૩