________________
૨૦૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
સમૂહને જીતનારા ચંદ્ર નામે રાજા રાજ્ય કરે છે. તે મને પ્રાણૈાથી પણ પ્યારા છે. તેની છત્રછાયામાં હું હંમેશાં રહેતી હતી. આથી તેના ગુણગણુ હું ગાઉં છું. હમણાં કોઈ કારણથી તેની અપરમાતાએ તેને કૂકડો બનાવી દીધા છે, તે જોઈને દુઃખી હૃદયવાળી હું દેશાંતરમાં ભમતી અહીં આવી છું. કોઈ ઠેકાણે મે' તેવા રાજા જોયા નથી. તેના વિયેાગના દુઃખથી હું કાઈ ઠેકાણે સુખ પામતી નથી.’
આ પ્રમાણે ચેાગિનીના વચનથી પેાતાના સ્વામીની શોધ મળવાથી જાણે ફરીથી જીવન મળ્યુ હોય તેમ પ્રેમલાલચ્છી તેના પેાતાના પિતાની પાસે લઈ ગઈ. ચેાગિનીએ પણ સ` હકીકત રાજાને જણાવી.
"
મકરધ્વજરાજાએ કડ્યું કે, હે પુત્રી! તું સાચી થઇ. તારા પતિ ઘણેા ભાગ્યશાળી દેખાય છે. પર`તુ તે દૂર-દેશમાં રહે છે, તેથી તે અત્યંત દુ ભ છે. હમણાં ધીરતા ધારણ કર. ખેદના ત્યાગ કર.’
પ્રેમલાલચ્છી પણ પિતાની હિતકારી શિખામણ સ્વીકારીને ધમ ધ્યાનમાં રક્ત બની પેાતાના પતિને યાદ કરતી આશા વધુ દિવસેા પસાર કરવા લાગી. ચેાગિની પણ તેના વડે સત્કાર કરાયેલી, રજા મેળવી ફરવા માટે ત્યાંથી નીકળી ગઈ.
ચ'દ્રરાજાને ન જોવાથી નગરજ નાના ક્ષેાભ
આ તરફ ફૂંકડા રૂપે થયેલા ચંદ્રરાજાને એક મહિના થા ત્યારે નગરજના અત્યંત ક્ષેાભ પામ્યા. ગુણાવલી