________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૯૫
C
છે, તેથી · તેણે કુમાર જોયા નથી’ એવા નિશ્ચય થાય છે. હવે બીજાનું વચન સાંભળીએ.
હવે ખીજો મ`ત્રી ઊઠીને ખેલ્યા કે, ' હે નાથ ! સાચું વચન બેલનારા હુ. કાંઈપણ જૂઠ્ઠું· ખેાલતે નથી. જો સાપ પણ પોતાના ખીલમાં પ્રવેશ કરતાં વકૅપણુ છેડે છે, તેથી હું આપની આગળ જૂહુ મેલીશ નહિ. હું સ્વામી ! વિવાહની વાત કરવા માટે અમે બેઠા હતા ત્યારે અન્ન નહિ પચવાથી હું દેચિ ંતા માટે મહાર નીકળ્યેા. દેહશુદ્ધિ કરીને જેટલામાં પાછા આવ્યા ત્યારે મને મૂકીને આ ત્રણેએ વિવાહ નક્કી કર્યાં. તેઓએ મને ગણતરીમાં પણ ન ગણ્યો. રાજકુમારીને વર કાળા છેકે ગારા, એ કાંઈ પણ હું જાણતા નથી. કુમારને જોવા માટે મારું મન ઘણી ઉત્કંઠાવાળુ હોવા છતાં પણ મારે મનેાથ સફળ ન થયા.’
સ'શય
આ પ્રમાણે તેનું વચન સાંભળીને રાજા પામ્યા અને વિચાર્યુ· કે, આ પણ અસત્યવાદી છે. પરંતુ એ નક્કી છે કે, આણે કુમારને જોયા નથી.
તે પછી ત્રીજાને પૂછ્યું. તે એક્ષ્ચા કે, “ હે સ્વામી ! મારું' વચન સાંભળેા. વિવાહના નિણ ય કરવા માટે બધા ભેગા થયા હતા, તે વખતે સિંહલરાજના ભાણિયા રાષ પામી કાઈ ઠેકાણે નાસી ગયા. તેને પાળેા ફેરવવા રાજાએ મને માકલ્યા. મીઠાં વચનેાથી તેને સમજાવી તેની સાથે જેટલામાં હુ ત્યાં આવ્યા તેટલામાં આ ત્રણેએ વિવાહ