________________
૧૯૬
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
નક્કી કર્યાં. આ મારા અપરાધ થયા. મારા આ દોષને માફ કરે. મેં કુમારને જોચેા ન હતા. આપની આગળ હું જૂહુ' ખેલતા નથી. તમારી છત્રછાયામાં રહી મારે ચારેય અસત્ય ન ખાલવુ જોઈએ. · એક ઘર તે ડાકણપણુ છાંડે એ લૌકિક ન્યાયથી સાચું કહુ છુ.” આ પ્રમાણે ત્રીજા મંત્રીનુ વચન વિચારીને આ જૂહુ' ખેલનારા છે' એ પ્રમાણે નિશ્ચય કરી રાજાએ જાણ્યું કે, આણે પણ કુમારને જોયા નથી.
6
તે પછી ચાથા મ`ત્રીને પૂછ્યું કે, હું મંત્રી ! તું સાચુ' ખાલ. જો જૂહુ ખાલીશ તે તેનુ ફળ અવશ્ય પામીશ. જો હું રાષ પામીશ તે સુખ કયાંથી, યથાયેાગ્ય શિક્ષા કરીશ, આથી સાચુ' એલ.’
આ પ્રમાણે રાજાનાં આકરાં વચન સાંભળી ચેાથા મંત્રીએ વિચાયુ કે, હવે અહીં જૂડ ખેલવું ચાલશે નહિ, તેથી સાચું જ કહેવું ચેાગ્ય છે. તેથી તેણે કહ્યુ કે, “ હે રાજા ! તમારી આગળ સાચું જ મેલીશ. તે સાંભળે. અમે ચારે તમારા આદેશથી સિ’હલરાજા પાસે રાજકુમારીના વિવાહ માટે ગયા. અમે કહ્યુ` કે, ' હું રાજન્ ! અમારા સ્વામીની શુભ લક્ષણથી લક્ષિત પ્રેમલાલચ્છી નામની કુમારી છે. તેના વિવાહ માટે અમારા સ્વામીએ આદેશ કરવાથી અમે અહી આવ્યા છીએ, તે કુમારી સાથે વિવાહ કરવા માટે તમારા કુમાર ગુણવાન અને રૂપવાન હાવાથી ચેાગ્ય છે, તેથી ગુણયુક્ત આ વરને