________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
कागे सो मज्जवे तत्तचिंता,
कीवे धिज्जं थीसु कामोवसंती । सप्पे संती जूयगारे य सच्चं,
રાયા fમત્ત વેળા વિદં સુઇ વા રપ “કાગડામાં પવિત્રતા, દારૂ પીનારમાં તત્ત્વની વિચારણા, નપુંસકમાં ધીરજ, સ્ત્રીઓમાં કામનું ઉપશમન, સર્પમાં શાંતિ, જગારીમાં સત્ય અને રાજા મિત્ર કેણે જે કે સાંભળે, અર્થાત હોઈ શકે નહિ.” ૨૫
તે પછી રાજાને ક્રોધ પામેલે જાણીને કનકધ્વજ ઊભે થઈને તેને હાથ પકડીને બે કે, “તમે કેપ દૂર કરે. આ કામમાં કોઈને દોષ નથી. મારા જ પાપકર્મને આ દેષ છે, તેથી રેષ છેડે, સ્ત્રી હત્યા મહાપાપ છે, આથી સ્ત્રીઘાતથી અટકે.” એ પ્રમાણે પ્રાર્થના કરતે મકરવજ રાજાને આશ્વાસન આપવા લાગ્યા.
તે પછી કે પરહિત થયેલે રાજા કનકધ્વજને કહે છેઃ “કુમાર તારા વચનથી આને જીવિતદાન આપું છું, અન્યથા હમણાં જ આને મારી નાંખત.” એમ કહીને મકરધ્વજ રાજાએ પિતાના આવાસે આવી સુબુદ્ધિ નામના પિતાના મંત્રીને બોલાવીને બધી વાત જણાવી.
ફરીથી તેણે કહ્યું કે, “હે મંત્રી ! ચીભડીમાંથી અગ્નિજવાળા ઊઠી, જેથી આ પુત્રી વિષકન્યા થઈ. જેના સ્પર્શમાત્રથી જમાઈ કુષ્ઠી થયો. આ દુર્ભાગી કન્યા અમારા કુળમાં ક્યાંથી ઉત્પન્ન થઈ?”