________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
હવે કપ પામેલે મકરધ્વજ રાજા પિતાના સેવકે મારફત ચંડાળાને બોલાવે છે. કપાધ માણસ બુદ્ધિશાળી હોય તે પણ કાર્ય-અકાય જાણતા નથી. કેમરૂપી શત્રુ સર્વને વિનાશ કરનાર થાય છે. કહ્યું છે કે – कोवो मूलं अणत्थाणं, कोवो संसारवट्ठणो । धम्मक्खयकरो कोवो, तम्हा को विवज्जए ॥२७॥
“કેપ એ અનર્થોનું મૂળ છે, કેપ એ સંસારને વધારનારે છે, કેપ એ ધર્મને નાશ કરનાર છે, તેથી કેપને ત્યાગ કરવો જોઈએ.” ર૭
તે ચંડાળે રાજાને પ્રણામ કરીને અંજલિ જોડી તેના હુકમને ઈચ્છતા આગળ ઊભા રહ્યા. - રાજાએ તેઓને કહ્યું કે, “આ મારી પુત્રી વધ કરવા ગ્ય છે. એને વધસ્થાને લઈ જઈને મારી નાખો. વિલંબ ન કરે.”
તે પછી તે ચંડાળે રાજપુત્રીને લઈને ચાલ્યા. તે વખતે રાજાના હૃદયમાં થેડી પણ દયા ન થઈ. પુત્રીની વાત પણ ન સાંભળી. મંત્રીએ બહુ પ્રકારે સમજાવ્યા છતાં પણ રાજાએ પિતાને કદાગ્રહ ન મૂક્યો. નગરજનેની વિનંતીને રાજાએ કરેલ અનાદર
ચંડાળ પણ રાજપુત્રીને આગળ કરીને માર્ગમાં ચાલ્યા. તે વખતે રાજકન્યાની હકીકત જાણું નગરજને ભેગા થઈને ચંડાળોને અટકાવી રાજપુત્રીને લઈને