________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર - હવે સુબુદ્ધિમંત્રીએ કહ્યું કે, “હે રાજપુત્રી ! તેં. કેવી રીતે જાણ્યું કે, “મારે પતિ આભાનરેશ ચંદ્રરાજા છે” હકીક્ત સ્પષ્ટ રીતે પિતાની આગળ પ્રગટ કર.”
પ્રેમલાલચ્છી બેલીઃ “હે પિતા ! મારો પાણિગ્રહણ મહોત્સવ સમાપ્ત થયા પછી હું સ્વામીની સાથે સારીપાસા વડે રમવા બેઠી. તે વખતે શૂન્યચિત્ત વડે રમતા તેણે મને કહ્યું કે, “આભાનરેશ ચંદ્રરાજાના મહેલમાં જે છે, તે પાસાને અહીં કોઈ લાવી આપે તે ઘણો આનંદ થાય, પરંતુ તે સ્થાન અહીંધી ૧૮૦૦ કેશ દૂર છે તે પાસા અહીં કેણ લાવી આપે છે તેના આ અસંબંધ વચનને મેં વિચાર્યું કે, આ આમ કેમ બેલે છે? આભાપુરી તે પૂર્વ દિશામાં છે, આ તે પશ્ચિમ દિશામાંથી આવેલ છે. આ વિચારવાથી સયું! કોઈને મોઢે એણે તેની પ્રશંસા પહેલાં સાંભળી હશે, અગર તો તેનું મોસાળ ત્યાં હશે તેથી તે પાસાને યાદ કરે છે. સરળ સ્વભાવે મેં એનું રહસ્ય જાણ્યું નહિ. મેં એમ વિચાર્યું કે, હમણાં તે તે મારી સાથે જ રહેવાના છે, તેથી આગળ પૂછીશ.
તે પછી ભેજન સમયે તે જમવા બેઠા. તે વખતે મોદક આદિ જમતાં તેમણે પાછું માગ્યું. મેં સુગંધમય સ્વાદિષ્ટ પાછું આપ્યું, તે જોઈને તેમણે કહ્યું કે, “જો અહીં ગંગાજળ હોય તો માદક મીઠા લાગે. તે ભાવને નહિ જાણવાથી મને તે વચન વિસ્મયકારક લાગ્યું. કારણ