________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
આ પ્રમાણે મુનિવરની વાણી સાંભળીને ગુણાવલીએ કહ્યુ કે, હે મુનિવર ! આપે સાચુ કહ્યું. પરંતુ આ કૂકડા સાધારણ નથી. આ તા આ રાજમદિરના અધિપતિ છે. આ આભાપુરીના અને મારા નાથ છે. મારી સાસુએ મત્રખળથી આને કૂકડા કર્યાં છે. આના વૃત્તાંત ઘણા વિસ્તારવાળા છે. તમારી આગળ કેટલા કહું ? પુ જન્મમાં મેં કાંઈ અશુભ કામ કર્યુ હશે કે તેથી હમણાં આવું ફળ મળ્યું. હું મુનિવર ! આથી હુ આને પાંજરામાં રાખું છું. આને સામાન્ય કૂકડા માની તમે મને ઉપદેશ આપ્યા, તે તા ખરાબર છે, પરંતુ આ કૂકડો મને પ્રાણા કરતાં પણ વધારે વહાલા છે.”
..
મુનિવરે કહ્યું કે, ‘શ્રાવિકા ! આ હકીક્ત ન જાણુંવાથી મે' આને સાધારણ પક્ષી સમજીને તને એ કહ્યુ, તારી સાસુએ આ અયેાગ્ય કર્યું છે. ચંદ્રરાજ ચંદ્રની જેમ આનદ આપનાર છે. જગતમાં એવા કાઈ ખીજે રાજા નથી, તે પણ એની આવી અવસ્યા થઈ. ખરેખર કર્મીની ગતિ વિચિત્ર છે, તા પણ તારે આ બાબતમાં રાષ અને ખેદ દૂર કરી ધર્માચરણ કરવું. દેવું. તારા શીલના પ્રભાવથી શુભ થશે. કાઇનું ખળ ચાલતું નથી. જો જગતમાં ચંદ્ર, હરિ, હર અને ઇંદ્ર વગેરે પણ ચડતી-પડતી પામે છે, તા ખીજાની કઈ વડે જે કરાય છે, તે અન્યથા કરવા
૧૬૯
રાવાનુ છેાડી
કર્મીની આગળ
પ્રસિદ્ધ સૂર્ય, કને વશ બની
ગણતરી ? કમ માટે બીજે કાઈ