________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
“અંત સમયે ૫'ચ નમસ્કાર સાથે (નવકાર મત્રના સ્મરણપૂવ ક) જેના ક્રશ પ્રાણ જાય છે, તે જો મેાક્ષમાં ન જાય તા અવશ્ય વૈમાનિક દેવ થાય છે.” ૧૬
ઈત્યાદિ વચના વડે ગુણાવલી કૂટશજને આશ્વાસન આપીને પેાતાને પણ ધીરજ આપે છે, તે પાંજરાને દેવાલયની જેમ પૂજે છે, ક્ષણવાર પણ દૂર ગયેલી તે પાંખ હલાવતાં તેને જોઈ ને જલદી ત્યાં આવીને તેનુ રક્ષણ કરવામાં તત્પર થાય છે. વાર વાર તેની પાંખેાને કરકમલથી સ્પ કરે છે. તેના ગુણેા યાદ કરી ચિત્ત પ્રસન્ન કરતી
હતી.
૧૬૮
.
ભિક્ષા માટે આવેલા મુનિરાજના ઉપદેશ હવે એક વખત ત્યાં એક મુનિરાજ ભિક્ષા નિમિત્તે આવ્યા. તે મુનિરાજને આવતાં જોઇને ગુણાવલીએ ઘણા સત્કારપૂર્વક દોષરહિત ઉત્તમ મેાદક પ્રતિલાલ્યાવહારાવ્યા. યેાગ્ય ભિક્ષા ગ્રહણ કરીને મુનિએ પાંજરામાં રહેલા કૂકડાને જોઈને ગુણાવલીને પુછ્યુ : ‘અરે શા માટે અનના કારણભૂત આ પક્ષીખ'ધન તે કયું છે ? આ પક્ષીએ તારા શેા અપરાધ કર્યા છે કે જેથી એને તે પાંજરામાં નાંખ્યા ? તું એમ સમજે છે કે, આ સેાનાના પાંજરામાં રહ્યો છે' પરંતુ એ કેદખાનાનું દુઃખ અનુભવે છે, તેથી આ પક્ષીને બંધનમાંથી છેડ. હિંસક પ્રાણીને પાળવા એ જીવવધનું કારણ હાવાથી પરિણામે અન - જનક કહ્યુ છે. પ્રભાતમાં એનુ' મુખ જોવુ' પણ પાપને માટે થાય છે, તેથી આ પ્રમાણે ન કરવુ' જોઈ એ.”
·