________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
કરે છે, તે વખતે ગેાખની નીચે ગમનાગમન કરતા નગરજનાને કુકડાએ જોયા. તેઓએ પણ તેને જોયા. તેથી તે પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. નગરજનાની વાત સાંભળતા કૂકડા ગુણાવલી તરફ જુએ છે. એક-બીજાના ભાવ સમજી તે બંને આંખામાંથી આંસુની ધાર થવાથી ભીજાયેલા શરીરવાળા થયા. લાકા પણ પરસ્પર કહે છે, ‘અરે આપણા સ્વામી ચ`દ્રરાજા ઘણા દિવસથી કેમ દેખાતા નથી ? ચંદ્ર વગરના આકાશની જેમ ચંદ્રરાજા વિના આ નગરી નગરજનાનાં નેત્રને આનદ આપતી નથી. ’ત્યારે બીજો કોઇ તેની પાસે જઈ કાનમાં કહે છે કે, હું ભાઇ! શું તું જાણતા નથી ? એની વિમાતા વીરમતીએ ચદ્રરાજાને કૂકડા બનાવી દીધા છે, તેથી આપણુ એવું પુણ્ય કાંથી કે જેથી ચંદ્રરાજાને જોઈએ! વિમાતાનું આ દુઘ્ધત્રિ જુએ, જેણે પાતાના પુત્રની પણ આવી અવસ્થા કરી.
"
૧૭૨
આ પ્રમાણે વીરમતીની નિંદા કરતા નગરલેાકેા ચંદ્રરાજાની સ્તુતિ કરતા હતા, અનુક્રમે તે વાત પર પરાએ આખા ય નગરમાં પ્રસિદ્ધ થઈ, કારણ કે લેાકાના મેઢ ગરણુ ખંધાતુ· નથી.
આ પ્રમાણે અનેક સ્વરૂપે નગરલેાકનાં વચન સાંભનીને ચંદ્રરાજા ઘણા ઉદ્વેગ પામ્યા.
તે વખતે રાજમાર્ગે જતાં નગરીના લેાકા ઊંચે રાજમ'દિરના ગવાક્ષને જોતાં ગુણાવલીના ખેાળામાં સુવણુ -