________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
પિજરમાં રહેલા કુકડાને જોઇને આ એમ જાણીને તેને પ્રણામ કરે આંખામાંથી આંસુ ાડે છે.
તે પછી વીરમતી આ વૃત્તાંત જાણીને ત્યાં આવીને કાપથી લાલ નેત્રવાળી થઈને ગુણાવલીને ઉપાલ ભપૂર્વ ક કહે છે કે, “ હે મૂખી! જો તું આનું જીવતર ઈચ્છતી હૈ તેા આજથી માંડીને પાંજરૂ લઈને કયારેય તારે ગેાખના ભાગમાં ન બેસવું. હું ભાળી ! શું તુ નથી જાણતી કે ગુપ્ત વાત યત્નપૂર્વક છુપાવવી જોઇએ. ત ગુપ્ત વાત પ્રકાશવાનું ફળ શુ... જાણતી નથી ? આથી પેાતાને ગાળ પેાતે જ ગુપ્તપણે ખાવા. બીજો જાણે તે તેનુ' સારૂ. પરિણામ ન થાય. તે પણ મે* તારા એક અપરાધ માફ કર્યાં છે. ક્રીથી આ પ્રમાણે કરીશ તે હું સહન કરીશ નહિ. મારા. જેવી ક્રુર સ્વભાવવાળી બીજી કાઈ નથી. મારી વિરૂદ્ધ વર્તવાથી તારૂં કાઈ કામ સિદ્ધ થશે નહિ. દાવાનળ બળતા હાય ત્યારે તેને શાંત કરવા માટે કાગળાનું પાણી કેટલું કાર્ય સાધી શકે! જો તને આ ઘણા વહાલા છે તા એને વિવિધ અલકારા વડે શણગાર, તેની સાથે ક્રીડા કર, તેને મિષ્ટાન્ન વડે જમાડ, પરંતુ તેને લઈને ગાખમાં રહેવુ નહિ કડાપણાને પામેલે આ ચંદ્રરાજા છે” એમકાઈની આગળ તારે પ્રકાશવું નહિ, જેવી રીતે એને નગરાકા ન જુએ તેમ તારે કરવું. ”
6
જ
છે. આ
૧૭૩
ચંદ્રરાજા છે’ જોઇને કૂકડા