________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
કરે છે. પાતે અજ્ઞાનથી કરેલાં અકાય ને યાદ કરીને કયારેક પશ્ચાત્તાપ કરે છે.
6
હવે કૂકડારૂપે થયેલા ચંદ્રરાજા પ્રાતઃકાળને સૂચવતા ‘કૂકડુકુ' કરીને અવાજ કરે છે, તે વખતે ગુણાવલી જલદી જાગે છે. ‘કૂકડુકુ' એ પ્રમાણે શબ્દ કરતા પેાતાના પ્રિયને જોઈ આંખમાંથી આંસુની ધાર હાડતી દુઃખિત હૃદયે ખાલી : હે નાથ ! આવી જાતના શબ્દ કરતાં તમારા મનમાં દુઃખ ન થાય, પરંતુ તમારા શબ્દ સાંભળતાં મારું હૃદય વાથી હણાયુ હાય તેમ બે ભાગમાં ચીરાઇ જાય છે. હું પ્રિય ! પહેલાં તે તમે કુકડાના અવાજ સાંભળી હમેશાં નિદ્રારહિત થતા હતા, હમણાં તમે જ તે અવાજો વડે લોકાને જગાડા છે. અરેરે! દુષ્ટદેવે શુ કર્યું ? દેવને ધિક્કાર હા. જેણે આ મહારાજાને પણ આવી અવસ્થા પમાડી. હે સ્વામી! તમારા અવાજ સાંભળીને કયારેક તમારી વિમાતા ઘણા આનંદ પામે છે, પણ તે જ શબ્દ સાંભળતાં મારું હૃદય બાજુ વડે જાણે ભેદાય છે. આથી ફરી આવા શબ્દો ખેાલશે નહિ. ’’ આ પ્રમાણે ગુડ્ડાવલીનાં વચને સાંભળીને તેને અભિપ્રાય સારી રીતે જાણવા છતાં પણ તિય 'ચભાવને પામેલા કૂકડા પ્રત્યુત્તર આપતા નથી.
૧૭૧
કુકડાને જોઈ નગરજનાના વાર્તાલાપ
હવે એક વખત પાંજરામાં રહેલા કુકડાને લઈ ગુણાવલી પેાતાના પ્રાસાદના ગેાખમાં બેસીને સમય પસાર