________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
धम्मा जीयाण जगओ, धम्मो माया सुआ सुही बंधू । : મા-rofજનડિયા, નાયડુ ઘરમતથા તાઇ || ક | ".
“ધમ વડે ઉત્તમ કુળમાં જન્મ થાય છે, ધર્મથી દિવ્ય રૂપની પ્રાપ્તિ થાય છે, ધર્મ વડે ધનસમૃદ્ધિ થાય છે, ધર્મ વડે વિસ્તારવાળી કીતિ થાય છે.” ૧૩ :
ધર્મ એ જીવોનો પિતા છે, માતા છે, પુત્ર છે, મિત્ર છે, બંધુ છે. સંસાર ભ્રમણથી દુઃખી થયેલા ધર્મ પરમાર્થોથી રક્ષણરૂપ છે.” ૧૪
મહાપુરુષોને વિપત્તિઓ પણ ઘણું હોય છે. ચંદ્રસૂર્યનું ગ્રહણ થાય છે, પણ તારાના સમુદાયનું ગ્રહણ થતું નથી. તેથી સત્ત્વ ધારણ કરીને ચિત્તમાં ઉગ કરવો નહિ. કહ્યું છે કેदेवस्स मत्थए पाडिऊण, सव्वं सइंति का पुरिसा । देवे। वि ताण संकइ, जेसिं तेआ परिप्फुरइ ॥१५॥
દેવને માથે નાંખીને કાયર પુરુષો સર્વ સહન કરે છે, પણ જેઓનું તેજ સ્કુરાયમાન હોય છે, તેનાથી દેવ પણ શંકા રાખે છે. ભય પામે છે.” ૧૫ | માટે હે નણંદના વીર ! હૃદયમાં જિનેશ્વરનું સ્મરણ કરો. પરમપદને આપનાર પંચપરમેષ્ઠી મહામંત્રનું હમેશા ધ્યાન કરો. કહ્યું છે કેपंचनमोक्कारसा, अते वच्चति जस्स दस पाणा । से जइ न जाइ मोकखं, अवस्स वेमाणिआ होइ ॥१६॥