________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
કરે છે. મધ્યભાગમાં દશ હજાર જન સુધી એક હજાર
જનની ઊંડાઈ છે ત્યાં ઊર્વભાગમાં સોળ હજાર એજત સુધી જળશિખા ઊછળે છે, તેની ઉપર બે કેશ સુધી વેલાનું જળ વધે છે. આ લવણસમુદ્રના મધ્યભાગમાં ચારે દિશામાં દશ હજાર જન વિસ્તારવાળું જેનું મુખ છે એવા હજાર
જનની ઠીકરીવાળા, લાખ જનની ઊંડાઈવાળા ચાર પાતાળકળશે છે, તેમાંથી ગાઢ વાયુ અને પાતળા વાયુ ઊછળે છે, તેથી જળશિખા ઊંચે વધે છે. તેને રોકવા માટે ઘણું વેલંધરદેવો હાથમાં કડછી લઈને હંમેશા ઊભા રહે છે, આ બધા શાધતા ભાવો છે.” .
આ પ્રમાણે પરસ્પર વાત કરતી તે બને વિમળાપુરીની નજીક આવી. ગુણાવતી રાણી ત્યાં નવા પલ્લવ અને પુષ્પવાળા, નંદનવનની જેવા મનહર ઉધાનને જોઈને પરમપ્રસન્ન ચિત્તવાળી થઈ.
ચંદ્રરાજ પણ પોતાની પ્રિયાની વિવિધ ચેષ્ટા જેતે હર્ષિત મનવાળે થશે.
આ ઉદ્યાનમાં આઝ, કદંબ, નિબ, જબૂ, સપ્તપણ, તાલ, તમાલ, નાગ, jનાંગ, પ્રિયંગુ, શિષ્યવૃક્ષ, મધુક અને ન્યગ્રોધ વગેરે વૃક્ષેથી સુશોભિત ઉપવન છે. વળી ત્યાં જાઈ, જૂઈ, નવમહિલકા, ચંપક, કેતકી અને મચÉદની લતાએ ખીલેલી શેભે છે. વળી ત્યાં નિમવાકાંતિથી યુક્ત પુનો સમૂહ આકાશમાંથી આવેલા જતિષના મંડળની જેમ શેભે છે. પવન પણ દશે દિશામાં લતાનાં પુષ્પોની સુગંધ વિસ્તારે છે.