________________
શી દ્રરાજ સન્નિ
pe
વ્યાપારીઓ સાથે પ્રધાન-પુરૂષોને ત્રિવાહ માટે સિ હલપુરી માલવા
(
આ પ્રમાણે મંત્રીનુ` વચન સાંભળીને રાજાએ તે વ્યાપારીઆને ક્રીથી ખેાલાવ્યા. આદર સહિત સત્કાર કરીને પૂછ્યું કે, હું શ્રેષ્ઠીઓ ! અમારુ એક કાય તમે કરે. તમે મારા પ્રધાના સાથે સિંહલપુરી જાએ. તેમને કુમારનું રૂપ બતાવેા. જે કુમારીને અનુરૂપ તેનું રૂપ હાય તે। ત્યાં જ નાળિયેર આપીને વિવાહ કરવા. આ કા કર્યા પછી હું તમારા માટે ઉપકાર માનીશ. તમારા એ ઉપકારને હું કયારેય ભૂલીશ નહિ.'
તે પછી તેઓએ કહ્યું કે, ‘ રાજન્! એમાં કહેવાતુ શું હોય ? આપ શ્રીમાનના આદેશ મુજબ અમે અવશ્ય કાર્ય કરીશું, કારણ કે તમારી કુમારીનું અને કનકધ્વજકુમાર એ બન્નેનું સ્વરૂપ સમાન છે. અહીં કાંઈ ન્યૂનપણું” નથી. તેથી યોગ્ય સબધમાં અનુકૂળ પ્રકાશ અમે જરૂર કરીશુ. અમારી સાથે આપના મ`ત્રીઆને માકલા. એ માટે કેાઈ વિલખ ન કરી. અમે યથાયોગ્ય તેઓની પણ સેવા કરીશું.’
તે પછી રાજાના કહેવાથી ચાર બુદ્ધિશાળી પ્રધાનપુરુષા તે વ્યાપારીઓ સાથે અનુક્રમે સિ’હલપુરીમાં આવ્યા.
હવે તે વ્યાપારીએ તે પુરુષાને પેાતાના આવાસે લઈ ગયા. ત્યાં અભ્ય`ગ, ઉદ્ઘતન આદિથી પરિશ્રમરહિત થઈ, ઉત્તમ સ્વાદિષ્ટ લેાજન કરી તે સ` ઘણા સંતેષને
પામ્યા.