________________
શ્રી ચંદ્રાજ ચરિત્ર
૧૪૯
• હું જ્ઞાતિજના ! તમે થાડા વખત રાહ જુએ. હમણાં ગઈ રાતની માફક મને સ્વપ્ન આવશે અને સુખડીને જોઈશ, ત્યારે પરિવાર સહિત તમને જમાડીશ. ઉતાવળ
ન કરી.’
લેાકેા તેને કહેવા લાગ્યા કે, ‘હે મૂરખના સરદ્વાર ! સ્વપ્નમાં જોયેલી સુખડી જમાડવા માટે અમને તે આમંત્રણ આપ્યુ છે? સ્વપ્નમાં જોયેલી તે સુખડી ખાવાથી ભૂખ્યાને તૃપ્તિ થશે ? આથી ગાંડા થઈ ગયા હાય તેમ જણાય છે.' આ પ્રમાણે ઠપકા આપી તે અધા પાત–પેાતાના સ્થાને ગયા. દેવના પૂજારી પણુ પેાતાના મનમાં ઘણા પસ્તાવા કરવા લાગ્યું.
તેથી હે નાથ ! સ્વપ્નની હકીકત ખેાટી જ જાણવી. હું પ્રિય ! તમે મને સ્વપ્નમાં વિમલાપુરીમાં જોઈ, તે હું તે તમારી પાસે રહેલી છું. વળી તે નગરી તે। અહીથી ૧૮૦૦ કાશ દૂર છે, ત્યાં જવા-આવવામાં ૩૬૦૦ કાશ થાય, તે એક રાતમાં ત્યાં ગમન અને ત્યાંથી આગમન કેવી રીતે સભવે ? તેથી સથા તમારુ' વચન ન માની શકાય એવુ` છે. આવા પ્રકારનુ અચેાગ્ય વચન કેવી રીતે મનાય ?”
ચંદ્રરાજાએ કહ્યું કે, ‘હુ' તા તારી હાંસી કરું છુ, તારાં વચનેમાં મને ઘણા વિશ્વાસ છે,' એમ કહીને તે પ્રસન્ન મનવાળા થયેા.