________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
વધારે ન બેલ. નહિ તો ઘણે ગુસ્સે કરાવવાથી તારું પણ અશુભ થશે. આથી તું પણ જે તારા પતિની જાતિને અનુસરવા ઈચ્છતી હોય તે કહે.” આ પ્રમાણે વીરમતીના ક્રૂર અને કર્કશ અક્ષર સાંભળીને દીન મુખવાળી તે ઊભી રહી.
વીરમતી પણ એકદમ ત્યાંથી ઊઠીને પિતાને સ્થાને ગઈ.
તે પછી ગુણાવલી વિચારે છે કે, અહે ! ક્ષણમાત્રમાં આ શું થઈ ગયું ? ભાગ્યની ગતિ બલવતી છે, જેથી જગતના લેકે જેમને યશ ગાય છે તે આ મારો સ્વામી પક્ષીપણું પાપે. દેવની ગતિને અન્યથા કરવા કેણ સમર્થ છે ? કહ્યું છે કે – जनयहिन दीसई, हियएण वि जन चितिय कहवि । त त सिरम्मि निवडई, नरस्से विवे पराहुत्ते ॥४॥ %િ કુળ ના સભ્ય, સૂરે ઘા કદ પંક્રિો ! विहो जस्स फलं देइ, असुहं रूसिओ जया ॥९॥ न हि भवइ जं न भव', भवइ य भावी विणावि जण। काप लग रमवि नस्वइ, जन हि भवियधया नस्थि ॥१०॥
“જે નેત્રોથી દેખાતું ન હોય, જે કયારેય વિચાર્યું ન ડેય, તે તે મનુષ્યને નસીબ અવળું હેય ને મસ્ત કે આવી પડે છે.”૮ ચં. ચ. ૧૧.