________________
૧૬o.
શ્રી ચંદ્રરાજ ચરિત્ર ભવિતવ્યતાના ગે ચંદ્રરાજા ત્યાં કેઈપણ પ્રકારના પ્રતિકાર કરવા અસમર્થ થશે.
એનું જીવિત નકામું કરવા દુષ્ટ વીરમતીએ તેના પગમાં મંત્રિત દોરે બાંધ્યું. તે મંત્રિત દેરાથી તે જ વખતે તે મનુષ્યદેહને છોડીને કુકડે થઈ ગયે, કારણ કે મણિમંત્ર અને મહૌષધિઓ અચિંત્ય પ્રભાવવાળી હોય છે. ફટ ભાવને પામેલા ચંદ્રરાજાને જોઈ ગુણુવલીનાં
| દીનવીને હવે કૂકડાપણાને પામેલા પિતાના સ્વામીને જોઈને દિનમુખવાળી તે ગુણાવલી સાસુનાં ચરણમાં પડીને રાતી દીનવચને વડે બોલીઃ “હે માતા! તમે આ અનુચિત શું કર્યું? મારા સ્વામીને વિચાર કર્યા વિના તમે તિર્યચપણું શા માટે પમાડ્યો. હે માતા ! મારી ઉપર દયાવાળી થઈને, રેષ છેડી દઈને ફરી એને મનુષ્યપણું પમાડે. આપણું સમર્થ બનેનું રક્ષણ કરનારા એ એક જ છે, બીજે કઈ આપણું આધારભૂત નથી. આથી કેઈપણ રીતે તમારે એમને બચાવવાનું જ છે. હે પૂજ્યા ! તમે બુદ્ધિ અને વયથી મેટાં છે, હું તો બંને રીતે બાળક છું. તમારી આગળ મારે બોલવું પણ ગ્ય નથી, તે પણ કૃપા કરીને આમને મનુષ્યરૂપે કરે.”
આ પ્રમાણે ગુણાવલીએ ઘણી પ્રાર્થના કરવા છતાં પણ અત્યંત ક્રોધી તે વીરમતી બોલી. “હે મુગ્ધા ! હવે