________________
૧૫૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર चंदनिवइस्स सिंहल-पुरीनरेसमोलणं तहय रण्णो । कण्णाइ पाणिगहणं, पच्चागमणं य बिइयम्मि ॥२६॥
આ બીજા ઉદ્દેશમાં ચંદ્રરાજાનું સિંહલપુરીના રાજાને મળવું, અને રાજાની કન્યાને પરણવું અને ત્યાંથી પાછા આવવું. એ વાત કહી છે.” ૨૬ ( આ પ્રમાણે તપાગચ્છાધિપતિ શ્રી કદંબગિરિ વગેરે અનેક તીર્થોના ઉદ્ધાર કરનાર શાસનપ્રભાવક આબાલબ્રહ્મચારી સૂરીશ્વરશેખર આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર સમયજ્ઞ વાત્સલ્યવારિધિ આચાર્ય શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજીના પટ્ટધર સિદ્ધાંત મહેદધિ પ્રાકૃતભાષાવિશારદ આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિજીએ રચેલા પ્રાકૃત શ્રી ચંદ્રરાજચરિતમાં ચંદ્રરાજા અને સિંહલપુરીના રાજાનું મિલન, ભાડાથી રાજકન્યાનું પાણિગ્રહણ અને આભાપુરીમાં પ્રત્યાગમન સ્વરૂપ બીજા ઉદ્દેશને અનુવાદ સમાપ્ત થ.