________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
પરાણે પ્રીતિ થતી નથી. પરંતુ અમારું વચન સાંભળોઃ જે તમારે કુમાર બીજી રાજકુમારીને પરણશે તે અમારી સાથે શું વિરોધ છે? કે જેથી અમારા રાજાની કન્યાને ન પરણે ! રાજપુત્રે રાજપુત્રી પરણવી એ લેક પ્રસિદ્ધ વ્યવહાર છે. તમે તે કઈ નવી રીત કરવા તૈયાર થયા છે. અમારી રાજકુમારી તમારા પુત્રને પત્નીપણે આપવા કલ્પી છે, તે જે બીજા રાજકુમારને આપવામાં આવે તે તમને પણ શું લજજાકર નહિ થાય ? લક્ષમીદેવી પિતાની મેળે પિતાના ઘરે આવે તે ક્યો ડાહ્યો માણસ નિવારે? તેથી તમે ચતુર હોવા છતાં પણ વિક્રાંત ચિત્તવાળા ન થાઓ. આજે પણ અમારુ વચન માનવા જેવું છે. જેથી આવેલે અવસર વિશેષજ્ઞોએ ન તજ.”
આ પ્રમાણે મંત્રીની વાણી સાંભળી હે ચંદ્રરાજા ! મેં અમારા રાજાને સમજાવ્યું કે “હે સ્વામીન ! પરદેશી આ મંત્રીઓની માગણી નિષ્ફળ ન કરે. જે આ નિરાશ થઈ પાછા જશે તે આપણી શેભા કઈ? વળી કનકદેવજકુમાર મલાલચ્છીને પરણશે તે આપણે વિમલાપુરીના રાજા સાથે સ્નેહ ઘણે વૃદ્ધિ પામશે.”
( આ પ્રમાણે અમારા રાજાને વિજ્ઞપ્તિ કરીને તે પ્રતિકૂળ હોવા છતાં પણ મેં મહામહેનતે તેમની પાસે વિવાહ કબૂલ કરાવ્યું.
તે પછી નાળિયેર લઈને સર્વને પાન-સોપારી આપ્યાં. તેથી મને રથ સિદ્ધ થવાથી તે મંત્રીઓ પરમેએrષ પાંચાલ
ગ
ગ
.