________________
૧૪૦
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
જાગૃત થઈ બધા નગરલેાકેા પણ પ્રભાતને લગતાં ષટ્કમ કરવામાં પ્રવૃત્ત થયા. કોઈ એ રાત્રિના વૃત્તાંત જાણ્યા નહીં.
તરફ ત્વરિત ગતિએ ગુણાવલીએ પેાતાના પ્રાસાદે આવીને નિદ્રાધીન પેાતાના પતિને જોયા. કપટનિદ્રાથી સૂતેલા ચદ્રરાજાને જગાડચો કપટથી સૂતેલા ચંદ્રરાજાએ પણ પેાતાની પાસે આવેલી ક'ખાસહિત તેને જોઈ. ગુણાવલી પણ ઊંઘતા પેાતાના પર્તિને જોઈ નિશ્ચિત થઈ. ફરી તે પેાતાના મનમાં ખેદ કરવા લાગી કે, ‘હું મહાપાપિણી થઈ, અહા ! મેં મારા ધણીને ઘારનિદ્રામાં નાંખ્યા, એ અનુચિત કર્યું.’ આ પ્રમાણે વિચાર કરતી તેણે નિદ્રા દૂર કરવા રાજાની શય્યા ઉપર ત્રણ વાર માના પ્રહાર આપ્યા, તેથી રાજા કપટપૂર્વક દેહ મરડવા લાગ્યા.
તે વખતે ગુણાવલી નિદ્રારહિત થયેલા પોતાના સ્વામીને જાણીને ન જાણતી હાય તેમ વિનયપૂર્ણાંક બેલી કે, ‘હું પ્રિય ! રાત્રિ પૂરી થઈ છે, પ્રભાત થયુ છે, તેથી હવે પથારીને ત્યાગ કરી ઊઠ્ઠા. કૂકડા વગેરે પક્ષીઓ પહેલાં જ જાગે છે, સૂચય વખતે જે માણસે। સૂવે છે તે બુદ્ધિ-ખળ વગરના, સત્ત્વ વગરના અને તેજ વગરના થાય છે, તેથી જલ્દી ઊઠેા. હે નાથ ! આજ મારી રાત નકામી ગઈ, ઉજાગરા કરીને મે' આખી રાત પસાર કરી. તમે તેા મેં ઘણા જગાડવા છતાં જાગ્યા નહી', જે કારણથી તમે આજે સ્વપ્નમાં રાજ્ય મળ્યુ. હાય કે રાજકન્યા