________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૪૫
वे पुरिसा धरइ धरा, अहवा दोहि पि धारिया धरणी । उवयारे जस्स मई, उवयरिय जो न पम्हुसइ ॥२३॥ सोनं सुएणं नहि कुंडलेण, दाणेण पाणी न उ कंकणेण । सोहे देहो करुणाजुआणं, परोवयारेण न चंदणेण ॥ २४ ॥ |
“ એ પુરુષને પૃથ્વી ધારણ કરે છે, અથવા બે પુરુષા વડે પૃથ્વી ધારણ કરાઈ છે. ૧ જેની ઉપકારમાં બુદ્ધિ છે, અને ૨ ઉપકારને જે ભૂલતા નથી.” ૨૩
66
કાન શ્રુત વડે શેાલે છે, કુંડલ વડે નહિ. હાથ દાન વડે શાલે છે, કોંકણુ વડે નહિ. દયાળુ માણસાના દેહ પરાપકાર વડે શેાલે છે, ચંદન વડે નહિ.” ૨૪ તેથી અહી ઉપકાર કરીને પેાતાના જન્મ સફળ
કરવેશ.’
(
વિદ્યાધરે કહ્યું કે, હું પ્રિયા ! આના વિઘ્નને દૂર કરવાની મારી શક્તિ નથી, ફક્ત તેને ઉપાય જાણું છું. જો આની વિમાતા મારુ વચન કરે તે રાજા વિઘ્નરહિત
થાય.’
:
તે વી વિદ્યાધરી પેાતાના પતિ સાથે તમારી વિમાતાની પાસે આવીને વિનયપૂર્વક કહે છે કે, હું પૂજ્યા ! આ નગરમાં માટે ઉપદ્રવ થશે, આથી તમારા પુત્રના હિત માટે એક ઉપાય મારા પતિ કહે છે, તે સાંભળેા.’
ચ, ય. ૧૦