________________
૧૩
શ્રી દ્વરાજ ચરિત્ર
તા અપરિમિત છે. જે પ્રદેશમાં પવનના સંચાર પણ અશકય છે ત્યાં પણ હું'. જવા માટે સમર્થ છું. ખીજાથી અસાધ્ય કાર્ય કરવાની મારી શક્તિ છે.”
:
આ પ્રમાણે વીરમતીના આત્મપ્રશસાનાં વચના સાંભળીને ગુણાવલીએ કહ્યુ· · · હું માતા ! તમે કહ્યું તે બધું હું સાચું માનું છું. હમણાં તે તમારી શક્તિમાં મને વિશ્વાસ થયેા છે. પરતુ એક કામમાં તમને મતિભ્રમ થયા છે. જે પ્રેમલાલચ્છીને પરણતા હતા તે તમારા પુત્ર હતા, પણ કનકવજ નહિ. આ મારું વચન સાચુ માને. જો આ વાતમાં વિપરીતપણું હાય તે મને ઉપાલંભ (ઠપકા) આપજો’
તે પછી વીરમતીએ કહ્યું કે ' હે પુત્રી! તારી હાશિયારી મેં જાણી. તુ ફ્રગટ મારા પુત્રને ઉપાલંભ આપે છે. તું તે જ્યાં ત્યાં રૂપવાન પુરુષને જોઈશ ત્યાં ત્યાં તેને ચંદ્રરાજા જ કહીશ. હું તે। મારા પુત્રને સારી રીતે ઓળખું છું, કારણ કે તે મારે વશવતી છે.’
હવે પેાલાણુમાં રહેલા ચંદ્રરાજા વિમાતાનાં વચના સાંભળી મનમાં વિચારે છે: ‘કદાચ આ તુમ્બુદ્ધિવાળી મને જાણશે તે અવશ્ય મને દુઃખી કરશે, તેથી કાઈ ીતે મારુ' વૃત્તાંત ન જાણે તે અધુ* સારું થાય,' એમ વિચારતા તે સાસુ-વહુની વાતચીત સાંભળે છે.
હવે આમ્રવૃક્ષ પણ આકાશમાં અનેક નગર અને