________________
શ્રી ચદ્રરાજ ચરિત્ર
૧૩૯.
પવ તાને એળગી આગળ જાય છે, માર્ગમાં તીને વંદન કરતા તે બન્નેએ અનુક્રમે આલાનગરીને જોઈ,
આભાપુરીમાં આગમન
રાત્રિ પૂરી થતી હાવાથી ફૂકડા માટા સ્વરથી અવાજ કરે છે. પૂર્વ દિશા સુપ્રસન્ન થઈ છે. એક તરફ અરુણેાદયની શરૂઆત થઈ છે, ખીજી તરફ ચંદ્ર પણ અસ્તાચલ તરફ ગચેા. તેવે સમયે પ્રભાતમાં આમ્રવૃક્ષ પણ પેાતાના ઉદ્યાનને પામીને મૂળ સ્થાને આવીને જમીન ઉપર સ્થિર થયું.
તે પછી વીરમતીએ કહ્યું કે, ‘ પુત્રી! આ આપશુ. ઉદ્યાન આવ્યું. વૃક્ષ ઉપરથી ઊતર.' એમ કહી અને નીચે ઊતરી. તે વખતે પણ તેઓએ ચદ્રરાજાને ભાગ્ય-યાગે ન જોચા.
તે પછી તે બન્ને શરીરશુદ્ધિ માટે વાવની અંદર ગઈ. તેથી અવસર મેળવીને આમ્રવૃક્ષના પાલાણમાંથી નીકળીને જલદી તે પેાતાના આવાસમાં આવ્યેા. રાત્રિને વેશ બદલી, નવું વસ્ત્ર પહેરી શય્યામાં સૂઈ ગયા.
સાસુ-વહુ પણ જળક્રીડા કરી હસતી-રમતી પેાતાના આવાસે આવી.
હવે વીરમતીએ કમ-સેાટી આપીને ગુણાવલીને ચંદ્રરાજા પાસે માકલી, અને વીરમતીએ પેાતાની વિદ્યાના પ્રભાવે સુતેલા નગરલેાકેાને નિદ્વારહિત કર્યાં. તે પછી