________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૧૫
આભરણથી સુશોભિત અંગવાળા તેઓ અનેક પ્રકારના પકવાન, ચેખા, દાળ, શાક આદિ ભેજન કરી પરમ સંતેષ પામ્યા.
મણિરત્નજડિત આભૂષણે અને શ્રેષ્ઠ વસ્ત્રો આપી મેં તેઓનું ચિત્ત પ્રસન્ન કર્યું, તે પણ તેઓએ કુમારને જોવાનો આગ્રહ ન છેડ્યો. - ફરીથી તેઓએ મને કહ્યું કે, “હે મંત્રી ! કુમારનું રૂપ જોઈને જ અમે જઈશું એનિ જાણે.”
તે પછી મેં કહ્યું કે, “મંત્રીઓ ! ઘણે ખેટે આગ્રહ શા માટે કરે છે ? કુમારનું રૂપ દેવોને પણ પ્રાર્થના કરવા એગ્ય છે. જગતમાં તેના જે રૂપવાન બીજે કઈ નથી. વળી તમારે રાજા કેપ કરે એવી પ્રવૃત્તિ અને શા માટે કરીએ? સર્વ લેકમાં પ્રસિદ્ધ કામદેવ સમાન રૂપવાળા કુમારને કેણ જાણતા નથી ? અમે તમારું વચન સારી રીતે વિચારીને સ્વીકાર્યું છે કે આ કાયમ તમારે ઉપહાસ ન થાય. જે કે આ સંબંધ અમારા સ્વામીને એગ્ય લાગતો ન હતો તે પણ તમે શકુનબળથી આવ્યા હતા તેથી તમારું વચન અમારાથી લેપાયું નહિ, તેથી આ સંબંધ થયે. પ્રેમલાલચ્છી પણ પુણ્યવતી દેખાય છે, જેણે વિશુદ્ધભાવે ગૌરીપૂજન કર્યું. તેથી આ રૂપવાન વર મળ્યો. હવે તમારે કુમારને જેવાને આગ્રહ દૂર કરો. અમે તો રોટલા માટે રહેટને વિક્રય કર્યો છે. પૂર્વના શુભકર્મના ગે જ આ સંબંધ
છે '