________________
૧૧૮
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
હવે રાજાના આદેશથી રાજલક વિવાહ યાત્રાની તૈયારી કરવા લાગે. હાથી, ઘેડા, રથ અને પાયદળરૂપ ચતુરંગ સેના તૈયાર કરી. સમાન વયવાળા અને સમાન બળવાળા જાનૈયાઓને શ્રેષ્ઠ વસ્ત્રોથી વિભૂષિત કર્યા.
( આ પ્રમાણે ઘણા પ્રકારની વિવાહની સામગ્રી જોઈને વિસ્મિત મનવાળા નગરજનોએ કઈ અધિકારીને પૂછ્યું કે, “આ તૈયારી શા નિમિત્તે છે?” તેણે કહ્યું કે, “શું તમે જાણતા નથી? હમણાં રાજકુમાર પરણવા જશે.”
કુમારને લગ્નમહોત્સવ સાંભળી નગરજને પણ ઘણા પ્રમાદવાળા થયા. હવે કુમારનું દર્શન થશે એમ વિચારતા તે બધા રાજકુમારનાં દર્શન માટે ઉત્સુક હદયવાળા થયા.
( આ પ્રમાણે વિવાહને સમારંભ જઈને સિંહલ રાજાએ મને એકાંતમાં લઈ જઈને ઉપાલંભ પૂર્વક કહ્યું,
હે ફૂડ-કપટના કરનારા ! ઉપહાસના કારણરૂપ, આ સમારંભ વડે દિગ્ય રૂપવાળી રાજકુમારીને જન્મ ફેગટ કરવા માટે કેમ તૈયાર થયે છે? ચેરીમંડપમાં કનકધ્વજનું
સ્વરૂપે પ્રગટ થશે ત્યારે ઉત્તમ રૂપવાળી ચતુર તે પ્રેમલા, લછી તે કુણ્ડીકુમારને કઈ રીતે વરશે? તે વખતે અનુચિત કરનાર અમારી લાજ કઈ રીતે રહેશે? લેકમાં મુખ કેવી રીતે બતાવીશું ?'
તે પછી મેં કહ્યું કે, “સ્વામીન ! તમારે કઈ ચિંતા