________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
એમ કેમ ઝંખે છે? તારા પતિ ચંદ્ર તેા મંત્રપ્રભાવથી ખાંધેલા નાગની જેમ શય્યામાં નિદ્રાસુખ પામ્યા છે. જ્યારે ત્યાં જઈ ને હું ઘડાવીશ ત્યારે તે નિદ્રામુક્ત થશે. મારું' વચન સાચુ માન. ભેાળી થઈને જેને-તેને ચંદ્ર ચંદ્ર એમ ન ખેલ. આ જગતમાં સમાન રૂપ અને વયવાળા અનેક પુરુષો દેખાય છે.'
૧૨૭
આ પ્રમાણે વીરમતીનાં વચને સાંભળી ગુણાવલીએ મૌન ધારણ કર્યુ.; પણુ સાસુનાં વચનમાં વિશ્વાસ કરતી નથી.
હવે મકરધ્વજરાજા અનુપમ રૂપવાળા વરને જોઈ રામાંચિત શરીરવાળા થયા. સ્ત્રીજનને પ્રિય મનેાહર રૂપલાવણ્યના સમુદ્ર એવા જમાઈના વખાણ કરતા પેાતાને અત્યંત ધન્ય માનવા લાગ્યુંા. અહા ! માવા તેજસ્વી વર વિધાતાએ મારા ભાગ્યથી જ કર્યાં છે. અન્યથા સમાન ગુણ અને રૂપના સચાગ અતિ દુલ ભ છે. સ`ગુણુની પેટી મારી પુત્રી જેમ શાલે છે, તેવી જ રીતે વિધાતાએ તેને વર આપ્યા. તેઆના સહયાગ હમેશા હા. સુખની પરંપરા પણ હુંમેશા નિરંતર વધે. તેનુ સૌભાગ્ય અખંડ હા.
આ પ્રમાણે પેાતાના મનમાં ઘણા આનંદ પામતા રાજાએ કરમેાચન વખતે મણિમય કુંડલ, મુકુટ વગેરે કીમતી અલંકારો, હાથી, ઘેાડા, રથ, રત્ન, મેાતી,