________________
૧૧૧:
શ્રી ચ'દ્વરાજ ચરિત્ર
તા પણ શેાભા નથી, તેથી પ્રસન્ન થઈને આ કાય કરવા તૈયાર થાએ. અગાઉ પણ ઘણા પુરુષોએ આવાં કામ ભાડે કર્યા છે. આ રસ્તે તમે પહેલ વહેલા ચાલતા નથી. આ કામ કરવામાં તમને કોઈ દોષ નથી. આથી અન્ય વિકલ્પા મૂકી દઈ મારું વચન સ્વીકારા. જેમ વિવાહનુ` મુહૂત ચાલ્યું ન જાય તેમ કરે.”
આ પ્રમાણે હિંસકમ*ત્રીએ કહેલી સવ હકીકત સાંભળીને ચંદ્રરાજાએ સિ'હુલરાજને કહ્યું : 'હું નરેશ! અનાય લેાકાએ આચરેલી આ રીત ન્યાયનિપુણ આપના જેવાને સર્વથા ઉચિત નથી. ઉપાલ ભને ચેાગ્ય આ મ ંત્રીને હું શું કહું ? કે જે આવા પ્રકારનું અકાય કરવા તૈયાર થયેા છે. વળી હું મનેાહર દોષરહિત અગવાળી રાજકન્યાને પરણીને તમને કેવી રીતે આપું ? આ રીતે કૂટનીતિ કરતાં મારુ. ક્ષત્રિયપણું કેવી રીતે શેભે ? હું નીતિ વગરના નહિ થાઉં. કહ્યુ` છે કે—
दुक्खं वरं चैव वरंच भिक्खा,
वरं च वाही अबुहत्तणं हि ।
मच्चू पवासो वि वरं नराणं,
परं सयायारवइक्कमो नो ॥ १६ ॥
""
દુઃખ સારુ, ભિક્ષા માગવી સારી, વ્યાધિ સારા, અજ્ઞાનપણું સારું', મરણુ સારું, પ્રવાસ પણ સારા,