________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
.
તે પછી તે ચારે મંત્રીઓએ મને કહ્યું કે, · હૈ મ`ત્રીપ્રવર ! વિવાહ કબૂલ કરાવીને તમે અમારી ઉપર કૃપા કરી, પરંતુ હવે અમને કુમારનુ રૂપ દેખાડા, જેથી અમે અમારા સ્વામી પાસે જઈને યથાસ્થિત કુમારનુ' રૂપ નિવેદન કરીએ, પ્રેમલાલચ્છી પણ તેને પરણીને કૃતાર્થ થશે. વળી અમારુ ચિત્ત પણ કુમારનું રૂપ જોવા ઉત્સુક છે. તેથી કુમારનુ રૂપ જોઈને અમે પ્રસન્ન નેત્રવાળા થઈએ તેમ કરે.’
૧૧૪
આ પ્રમાણે તેઓને આગ્રહ જાણીને માયા કરીને મેં તેઓને કહ્યું : ‘હે મ`ત્રીવા ! અમારે પણ કુમારનું દન દુ"ભ છે, તે હમણાં મામાના ઘરે રહે છે, અને તે સ્થાન અહીંથી દોઢસા ચેાજન દૂર છે. તે કુમારની પાસે ફક્ત ધાવમાતા રહે છે, ત્યાં પણ તે ભૂમિધરમાં રહેલા વિલાસ કરે છે. તેના અધ્યાપક પણ તેનું મુખ જોયા વિના બહાર રહીને જ તેને ભણાવે છે, તેથી તમારી તેને જોવાની ઇચ્છા કેવી રીતે સફળ થશે ? સૂર્યનાં કિરણા પણ તેને સ્પર્શ કરવા શક્તિમાન નથી તે તમારી શી વાત ?' આ પ્રમાણે કહેવા છતાં પણ તેઓએ કુમારને જોવાના આગ્રહ ન છેાડયો. ચારે મત્રીઓને ક્રોડ ક્રોડ ધન આપી વશ કરવા તે પછી તે ચારેય મંત્રીઓને હુ મારા ઘરે લઈ ગયેા. તે પછી શૈલમન કરી સુગધી જળથી સ્નાન કરી ચંદન આદિથી ગાત્રનુ' વિલેપન કરી મહામૂલ્યવાળા વસ્ત્ર