________________
૧૦૯
શ્રી ચદ્રરાજ સરિત્ર
તેનુ સુકે,મળ અંગ પવનના સ્પર્શીને પણું સહન કરી શકતુ નથી. આવા પ્રકારને અનુપમ દેહવાળા કુમાર કાઈની નજરે પડચો નથી, હું મહારાજ! આ આશ્ચયજનક વૃત્તાંત અમે ફક્ત સાંભળ્યો છે.'
રાજા તેઓનું સ્ક્રુટ-સ્પષ્ટ વચન સાંભળીને વિશ્વાસ થવાથી તે વ્યાપારીઓને સત્કાર કરી વિસર્જન કર્યાં.
તે પછી વ્યાપારીઓના વચનમાં વિશ્વાસ પામી તે કુમારની સાથે પ્રેમલાલચ્છીના વિવાહ કરવા એ પ્રમાણે નિણ ય કરી રાજાએ સાંજે પોતાના આવાસે આવી પેાતાના મત્રીશ્વરને ખેાલાવી તેની આગળ વ્યાપારીઓએ કહેલ હકીકત અને પોતાના અભિપ્રાય જણાવ્યો.
મંત્રી કહે છે; હું સ્વામીત્! હજુ પણ મારું' મન શકિત છે. પર'પરાએ સાંભળેલી વસ્તુમાં વિશ્વાસ કેવી રીતે થાય ? કેવળ સાંભળેલી વાત સારી રીતે નિ યપણાને પામતી નથી. નિણૅય કર્યા વિના ફોઈપણ કામ ન કરવું. પ્રત્યક્ષ જેવું હાય તે જ સત્ય માનવું. આથી આા સેવકે ત્યાં જઈ ને સ` પ્રત્યક્ષ જોઈ ને અહી આવીને તે પ્રમાણે જ જો કહે તે! તેની સાથે વિવાહ યોગ્ય છે. આ સાધારણ કામ નથી, કારણ કે આ વિવાહસંબધ આખા ય જીવન માટે છે. તેથી પહેલાં સારી રીતે તપાસ કરવી જોઈએ.’