________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
તમારી ચિંતા દૂર કરુ`. સવાર પહેલાં મારે આભાપુરી જવાનું છે. તમે મારું નામ-ગાત્ર આદિ કયાંથી જાણ્યુ? મારી પાસે જે કરાવવુ' હેાય તે વિનાસકાચે જણાવેા. કારણ કે હું તમારા મનેાગત ભાવ જાણવા માટે સમથ નથી.” હિંસકમંત્રીનું સિ’હલરાજાના કુખ્તીપુત્ર માટે પ્રેમલા લચ્છીને પરણીને આપવા માટે ચદ્રરાજાને કહેવુ
આ પ્રમાણે ચંદ્રરાજાનુ વચન સાંભળીને સિ`હુલરાજાએ આદેશ કરેલા હિંસકમત્રી કહેવા લાગ્યા : • હું મહારાજ ! અમારા પાલક અને કાર્ય કરી આપનાર તમે જ છે. તમે જ અમારા આશાનું અને વિશ્વાસનુ સ્થાન છે. તમે જ અમને સુખ કરનારા અને અમારી ચિ'તાને દૂર કરનારા છે. આથી તમારી પાસે ન કહેવા જેવુ' કાંઈ નથી. છાશના અથીને વાસણ છુપાવવાથી કેવી રીતે લાભ થાય? પગમાં ઘૂઘરીઓ ખાંધી નાચનારીને લાજ કાઢવી શું ઉચિત છે ? સેવકપણુ· સ્વીકારીને સ્વામીની સેવા કરવામાં કઈ શરમ ? તેથી લજ્જા મૂકીને તમારી પાસે કામ જણાવુ' છું',
• હે રાજન! આ દેશના સ્વામીને પ્રેમલા લચ્છી નામની કન્યા છે. તે અમારા રાજાના પુત્રને જેવી રીતે પરણે તેવી રીતે તમારે પ્રવૃત્તિ કરવી, એટલુ' જ અમારે કામ છે. હે કૃપાસાગર ! તમે જ હુંમેશા પ૨ાપકાર કરવામાં તત્પર છે. આથી અમારુ કામ કરીને તમે કૃતકૃત્ય થાઓ.
૯