________________
આ સંદરાજ ચરિત્ર
૧૦૩ રૂપલાળો, શુભ સૂક્ષણેથી લક્ષિત, શુભ વિચારેથી વાસિત હૃદયવાળે, અદ્વિતીય તે રાજા વડે રત્નના ભંડારની જેમ રક્ષણ કરાયેલ ભૂમિગૃહમાં રહે છે. તેનું રૂપ જોવામાં નગરજને ઉત્કંઠાવાળા હોવા છતાં “ કેઈની નજ૨ ન પડે એથી શંતિ મનવાળા રાજા કયારેય. તેને ભૂમિગૃહમાંથી બહાર કાઢતો નથી. તે પુત્રની રૂપસંપદાનું વર્ણન કરવા અમે શક્તિમાન નથી. પ્રત્યક્ષ કામદેવ સમાપ્ત તે છે. આ હકીકતમાં કાંઈ અસત્ય નથી.”
આ અમારા વ્યાપારીઓના મુખેથી કનકધ્વજકુમારના રૂપ વગેરેની પ્રશંસા સાંભળીને મકરવજરાજો અત્યંત પ્રસન્ન થયા અને તે વ્યાપારીઓને વિવિધ ઉત્તમ વસ્ત્રો વડે સત્કાર કરીને તમારે હંમેશા સભામાં આવવું એમ કહીને વિસર્જન કર્યા.
રાજાનું સન્માન પામીને તે વ્યાપારીઓ પિતાના આવાસમાં જઈને ચગ્ય ક્રય-વિક્રય કરવામાં ઉદ્યમવાળા થયા.
તે પછી મકરધ્વજરાજાએ બૃહસ્પતિ સમાન બુદ્ધિના ભંડાર મંત્રીશ્વરને લાવીને કનકદવજને વૃત્તાંત તેની આગળ જણાવ્યું. -
મંત્રીએ કહ્યું કે, “હે રાજન! તેને વૃત્તાંત મારી આગળ કહેન્નામાં શું પ્રજન છે ??
રાજાએ કહ્યું કે, “મંત્રીશ્વર! પ્રેમલાલચ્છી માટે અઢારે વરની ચિંતા ઘણું છે. હમણું અકસ્માત ચોગ્ય