________________
હર
શ્રી ચદ્રરાજ ચરિત્ર
કહા છે ? મારા અને તમારા સમાગમ આજે પ્રથમ જ થયા છે. તેવામાં જ આવી જાતના અચેાગ્ય કાર્ય ના આરંભ શા માટે શરૂ કર્યાં? હું મંત્રી! આવી જાતનું દુનલેાકને ઉચિત વાત કહેતાં તુ કેમ લજ્જા પામતે નથી ? આ કામમાં તું કાંઈપણ સુખ પામીશ નહિ. આવી રૂપવતી કન્યારત્ન પ્રેમલા લચ્છીને કાઢિયા સાથે પરણાવીને આ તમારી મહેનત પરિણામે અનથ આપનારી જાણવી. તેથી આ નિશ્વનીય વિવાહને છેડી દ્યો. આવુ' કાર્ય ન કરેા. બીજી વાત એ છે કે, તમારા દેશ કચેા ! નગરી કઈ ? નિવાસ કયાં ? આ અનુચિત સબંધ કઈ રીતે થયા ? એ સઘળી હકીકત મારી આગળ સાચી રીતે પ્રગટ કરા, તે પછી તે સાંભળીને હું તમારા ચિત્તને પ્રસન્ન કરીશ. ' આ પ્રમાણે ચદ્રરાજાએ કહેલ વચન સાંભળીને હિંસકમ`ત્રી સ`ક્ષેપથી પેાતાને વૃત્તાંત કહે છે:
•
‘ સિ’નદીને કાંઠે સિંધુ નામના દેશ છે. તે દેશમાં રહેનારા લાકો સ્વભાવથી ભદ્ર, સ્વભાવથી વિનીત અને પરલેાકભીરુ છે. ત્યાં સિંહલ નામે નગર છે, જે નગરમાં મુચકુંદના પુષ્પ સરખા નિળ યશથી દિશાઓને શ્વેત કરનાર, પ્રતાપરૂપી સૂર્યથી પૃથ્વીમ`ડળને પ્રકાશિત કરનાર, રૂપ વડે કામદેવને જીતનાર, પરાક્રમથી શત્રુસમૂહને નમાવનાર કનકરથ નામે રાજા રાજ્ય કરે છે. જે રાજાને શરદઋતુના ચદ્ર સરખા મુખવાળી, અનુપમ રૂપવૈભવથી રતિને જીતનારી, પતિભક્તિમાં પરાયણ કનકવતી નામે